EPC-3 પ્રવૃત્તિ માટેની Link:-
મલ્ટીમીડિયા બુક માટે હેતુ:
- માહિતીને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા સરળ અને રસપ્રદ બનાવવુ.
- શીખવાની વિવિધ શૈલીઓનો સમાવેશ કરીને વાચકનો અનુભવ ઊંડો કરવુ.
- મુદ્દાઓની સ્પષ્ટ અને સરળ રીતે સમજ આપવી.
- ઈન્ટરેક્ટિવ ફીચર્સથી શીખવાની અસરકારકતા વધારવી.
- ટેક્નોલોજીની મદદથી શૈક્ષણિક સામગ્રીને વૈવિધ્યસભર અને આધુનિક બનાવવી.
મલ્ટીમીડિયા બુક માટે પ્રવૃત્તિનું મહત્વ:
- શીખવાની પ્રક્રિયામાં ક્રિયાત્મક સહભાગિતાને પ્રોત્સાહન આપવું.
- અવલોકન અને પ્રયોગ દ્વારા વિચાર શક્તિ અને રચનાત્મકતા વધારવી.
- વાચકોને રસપ્રદ અને સક્રિય રીતે સામેલ રાખવી.
- વિશિષ્ટ વિષયો વિશે ઊંડાણપૂર્વક સમજ જમાવવી.
- ભવિષ્ય માટેના વ્યવહારુ અનુભવો પ્રદાન કરવી.
- વિઝ્યુઅલ અને શ્રાવ્ય માધ્યમોના સંયોજનથી શીખવાની અસરકારકતા વધારવી.

No comments:
Post a Comment