EPC-3 પ્રવૃત્તિ માટેની Link :-
PowerPoint Presentation Semester-3
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ના હેતુઓ :
- વિઝ્યુઅલ મદદ: દૃશ્યમાધ્યમો દ્વારા વિષય સરળ અને આકર્ષક રીતે સમજાવી શકાય છે.
- પ્રસ્તુતિ: પ્રવાહ અને ગોઠવણ જાળવી, ધારદાર પ્રસ્તુતિ માટે સહાયરૂપ નીવડે છે.
- સમયની બચત: મુખ્ય મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરી, શીખવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.
- વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવું: Visuals, animations, અને videos નો ઉપયોગ, શીખવાની રસપ્રદતા વધે છે.
- આંતરક્રિયાત્મકતા: પ્રતિક્રિયા અને પ્રશ્નોત્તરી માટે વધુ ઉમદા માર્ગો પ્રદાન કરે છે.
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પ્રવૃત્તિ નું મહત્વ:
- દૃશ્યમાધ્યમનો સમાવેશ થકી આકર્ષક રજૂઆત કરી શકાય છે.
- શિક્ષણમાં સ્મૃતિશક્તિ વધારવા માટે વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ શક્ય બને છે.
- સમયસર અને સંક્ષિપ્ત ઉપસ્થાપન કરી શકાય છે.
- વિદ્યાર્થીઓ સાથે સીધી સંવાદાત્મકતા સાધી શકાય છે.

No comments:
Post a Comment