EPC-3 પ્રવૃત્તિ માટેની Link:-
Google Form બનાવવાનો હેતુ:
- વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, સર્વે, અથવા અસેસમેન્ટ તૈયાર કરી શકાય.
- વિદ્યાર્થીઓનો Feedback અને પ્રગતિ સહેલાઈથી મોનીટર કરી શકાય.
- પત્રકના દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ માટે સમય બચાવી શકાય છે.
- સરળતાથી ડેટા એકત્રિત કરી તેનું સંચાલન કરી શકાય છે.
- સ્ટૂડન્ટ ઇનપુટ્સને ડિજિટલ રીતે રેકોર્ડ અને એનાલાઇઝ કરી શકાય છે.
Google Form પ્રવૃત્તિનું મહત્વ:
- વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના પ્રશ્નો સક્ષમ રીતે તૈયારી કરવી.
- જવાબો ઝડપથી એકત્રિત કરી, સત્વરે મૂલ્યાંકન કરવું.
- ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષણમાં નવીનતા લાવવી.
- એકમના અભ્યાસ અને અભ્યાસક્રમમાં પ્રગતિનો મર્યાદિત સમયમાં વિશ્લેષણ કરવો.
- ઈન્ટરેક્ટિવ અને સક્રિય શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવું.
- ગુગલ ફોર્મ દ્વારા વર્ગના સર્વાંગી વિકાસને આધારભૂત અને સ્ટ્રક્ચર્ડ બનાવવું.

No comments:
Post a Comment