EPC-3 પ્રવ્રૃતિ માટેની Link :-
Lumi Softwareના હેતુ :
- શિક્ષક ઇન્ટરેક્ટિવ ક્વિઝ, વિડિઓ પાઠ, H5P સામગ્રી અને ગેમ આધારિત ઇન્ટરેક્ટિવ અભ્યાસ સામગ્રી બનાવી શકે છે.
- અભ્યાસને સિસ્ટમેટિક અને ટ્રેક કરવા તથા વિદ્યાર્થીઓના પ્રદર્શનને સંગ્રહિત અને નિરીક્ષણ કરવા માટે મદદ કરે છે.
- મલ્ટી-મીડિયા આધારિત શિક્ષણ કે જે વિદ્યાર્થીઓને વિવિધ રીતે સમજવામાં મદદ કરે છે.
- વ્યક્તિગત શિક્ષણ દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર શિક્ષણને કસ્ટમાઇઝ કરી શકે છે, જે શિક્ષણને વધુ અસરકારક બનાવે છે.
- Lumi અન્ય લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ (LMS) સાથે સંકલન કરી શકે છે, જે શિક્ષણમાં સરળતા અને લવચીકતા લાવે છે.
Lumi Software પ્રવૃત્તિનું મહત્વ :
- રસપ્રદ અને હોંશભર્યું શિક્ષણ ની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં રસ અને ઉત્સુકતા વધે છે, જે શિક્ષણને મનોરંજક બનાવે છે.
- વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વિચારોને વિકસિત કરે છે, જેથી તેઓ નવી રીતો શોધી શકે.
- વિદ્યાર્થીઓમા અંતરવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થકી નેટવર્કિંગ ક્ષમતાઓ અને લીડરશિપ કૌશલ્યો વિકસાવી શકાય છે.
- સમસ્યાઓને ઊંડાણથી વિચારવાની અને પોતાનું મંતવ્ય સ્વતંત્ર રીતે રજૂ કરવાની ક્ષમતા મેળવે છે.
- પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને નવીન સમસ્યાઓ સામે અવલોકન કરવાની અને ક્રિએટિવ સોલ્યુશન્સ શોધવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

No comments:
Post a Comment